top of page

વઢવાણ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વંદે ગુજરાત વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો

Surendranagar News: વઢવાણ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વંદે ગુજરાત વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો


  • વઢવાણ ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વંદે ગુજરાત વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વંદે ગુજરાત વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખશ્રી વીરેન્દ્ર આચાર્ય સહિતના પદાધિકારી-અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર:


અરૂણા ડાવરા

Comentarios


bottom of page