top of page

સુરેન્‍દ્રનગર ખાતે તા.17મી સપ્ટેમ્બરના રોજ જિલ્‍લા સંકલન સમિતિની બેઠક મળશે

Surendranagar News : સુરેન્‍દ્રનગર ખાતે તા.17મી સપ્ટેમ્બરના રોજ જિલ્‍લા સંકલન સમિતિની બેઠક મળશે

  • સુરેન્‍દ્રનગર ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાશે

સુરેન્‍દ્રનગર ખાતે આગામી તા.17મી સપ્ટેમ્બર 2022 ને શનિવારના રોજ સવારે 11:00 કલાકે જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીનાં સભાખંડ ખાતે યોજાનાર છે. જે અન્વયે પ્રથમ તબક્કામાં સંસદસભ્‍યશ્રી, ધારાસભ્‍યશ્રીઓ સાથે અને ત્યારબાદ અધિકારીશ્રીઓ સાથેની બેઠક યોજાશે, જેની સંબંધકર્તા તમામે નોંધ લઇ ઉપસ્‍થિત રહેવા નિવાસી અધિક કલેક્ટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.


માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર:


શિવરામ આલ


Comments


bottom of page