top of page

સુરેન્દ્રનગર આઈ.ટી.આઈ. ખાતે તા.13 ફેબ્રુઆરીના રોજ યોજાશે "પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો"

સુરેન્દ્રનગર આઈ.ટી.આઈ. ખાતે તા.13 ફેબ્રુઆરીના રોજ યોજાશે "પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો"


  • સુરેન્દ્રનગર આઈ.ટી.આઈ. ખાતે તા.13 ફેબ્રુઆરીના રોજ યોજાશે

સુરેન્દ્રનગર ઔધોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, ઔધોગિક તાલીમ સંસ્થા, સુરેન્દ્રનગર ખાતે તા.13 ફેબ્રુઆરીના રોજગારીની ઉત્તમ તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી કુલ 125 જગ્યાઓ માટે જિલ્લા કક્ષાનો “પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો”યોજાનાર છે, જેમાં ભાગ લેવા માટે આઈ.ટી.આઈ.ના તમામ ટ્રેડ પાસ તેમજ ધોરણ-8,9,10,12 પાસ તથા ડીપ્લોમા, બી.એસ.સી., બી.કોમ., બી.એ., અને અન્ય સ્નાતક કક્ષાની લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોએ તમામ શૈક્ષણિક પ્રમાણપત્રોની નકલ અને બે પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે તા.13/02/2023ના રોજ સવારે 10:00 વાગ્યે આઈ.ટી.આઈ. સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત થવાનું રહેશે તેમ યાદીમાં જણાવ્યું છે.



コメント


bottom of page