top of page

સાયલા નવનિર્મિત નવજીવન હોસ્પિટલનું લોકાર્પણ કરાયું

Surendranagar News: સાયલા નવનિર્મિત નવજીવન હોસ્પિટલનું લોકાર્પણ કરાયું


  • સાયલા ખાતે કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના હસ્તે નવનિર્મિત નવજીવન હોસ્પિટલનું લોકાર્પણ

સાયલા ખાતે કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના હસ્તે નવનિર્મિત નવજીવન હોસ્પિટલનું લોકાર્પણ કરાયું હતું. આ તકે સાયલા લાલજી મહારાજ જગ્યાના મહંતશ્રી, કોઠારીયાના મહંતશ્રી, અગ્રણીશ્રી જગદીશભાઈ મકવાણા, અલ્પેશભાઈ શેખ, સુરીખભાઈ ધાંધલ, ભાવેશભાઈ મકવાણા, તનકસિંહ રાણા તેમજ અન્ય અગ્રણીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.




માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર:


શિવરામ આલ

Comments


bottom of page