top of page

ચામુંડાધામ ચોટીલાથી રાજ નાગણેચી યુવા ગ્રુપના યુવાનોએ પદયાત્રા કરીને માતાના મઢ જવા પ્રસ્થાન કર્યું

ચામુંડાધામ ચોટીલાથી રાજ નાગણેચી યુવા ગ્રુપના યુવાનોએ પદયાત્રા કરીને માતાના મઢ જવા પ્રસ્થાન કર્યું

ચામુંડાધામ ચોટીલાથી રાજ નાગણેચી યુવા ગ્રુપના યુવાનોએ પદયાત્રા કરીને માતાના મઢ જવા પ્રસ્થાન કર્યું

રાજ નાગણેચી ગ્રુપના આશાપુરા માતાજી માં અતૂટ શ્રદ્ધા ધરાવતા ચોટીલા ક્ષત્રિય સમાજના પ્રમુખ મયુર સિંહ રાઠોડ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.


સતત અઢારમાં વર્ષે ચોટીલા થી ક્ષત્રિય યુવાનોના પદયાત્રા સંઘ માતાના મઢ (કચ્છ) જય માં આશાપુરા ના જય જય કાર સાથે રવાના થયો. પદયાત્રીઓને શહેરી જેનો દ્વારા જલારામ મંદિર સુધી સાથે રહી શુભેચ્છા આપવામાં આવી. કચ્છના માતાના મઢ કે જ્યાં જગ જનની માં આશાપુરાના બેસણા છે ત્યાં આસો માસની નવરાત્રીએ દેશભરમાંથી લોકો દર્શને આવે છે મુંબઈ અને સુરત જેવા મહાનગરોમાંથી શ્રદ્ધાળુ સાયકલ પર સવાર થઈને અને પગપાળા માતાના દર્શને પહોંચે છે. નવરાત્રિના આઠમા નોરતે માં આશાપુરાને બીડું હોમવામાં આવે છે. માં આશાપુરા સાક્ષાત પત્રી રાજા બાવા ની જોલી મા આપે છે.



Comments


bottom of page